હું મહેન્દ્ર પાડવી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ અંતરિયાળ વિસ્તારમાં નાનકડા ગામે જન્મેલો જીવ છું. ગામની પ્રાથમિક શાળામાં જ લખતા વાંચતા શીખ્યો છું. પરિવારમાં કોઈ શિક્ષિત નથી હતું. ઘણી વખત ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયો પરંતુ મન અડગ હતું કે મારે કંઈક નવું કરવું છે. મારા ફેમિલી માટે,...More
હું મહેન્દ્ર પાડવી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ અંતરિયાળ વિસ્તારમાં નાનકડા ગામે જન્મેલો જીવ છું. ગામની પ્રાથમિક શાળામાં જ લખતા વાંચતા શીખ્યો છું. પરિવારમાં કોઈ શિક્ષિત નથી હતું. ઘણી વખત ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયો પરંતુ મન અડગ હતું કે મારે કંઈક નવું કરવું છે. મારા ફેમિલી માટે, મારા સમાજ માટે. વાંચવાનો લખવાનો ઉત્સાહ બાળપણથી જ રહ્યો છે. નવું નવું શીખવા, જાણવા અને કરવાની ઇચ્છા હંમેશા જીવંત રહી છે. મારૂ પ્રથમ પુસ્તક "અહીં સુધી આવ્યો" , બીજું પુસ્તક "પરમ પૂજ્ય સાહેબજી" જે જૈન ધર્મના ઉપાસક શ્રી "રાકેશ ગુરુદેવ" નો સમાવેશ કર્યો છે. અને ત્રીજું પુસ્તક "તારા સરનામે" જેમાં ગઝલ ને સ્થાન આપ્યું છે.
આભાર.
Book Summary
હાયકુ... માત્ર 5/7/5 અક્ષરની હોય છે પરંતુ ઘણું બધું સમજાવી જાય છે.