Pulakit Jasakiya - (30 November 2025)વાહ! ખૂબ મજા આવી વાંચવાની.. જીવનમાં બીજાને ખુશ રાખવા હોય અને પોતે પણ ખુશ રહેવું હોય તો ભૂલકણા ભટ્ટજી બનવું પડે... !!! નિખાલસ.... નિસ્વાર્થ... સેવાભાવી... ક્ષમાવાન વ્યક્તિત્વ જ માનવીને ઉમદા બનાવે છે...
10
heena dave - (27 November 2025)વાહ!મજા આવી ગઈ.👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
શું તમને લાડુ ભાવે? મને પણ બહુ જ ભાવે. આમ તો આ કિસ્સો ફિક્ષ્શન છે પણ ક્યાંક ને ક્યાંક આના મૂળ એક સાચા કિસ્સા સાથે જોડાયેલા છે. લાડુ નું જમણ એટલે બ્રાહ્મણ માટે બ્રહ્મભોજ. આવા બ્રહ્મભોજના કિસ્સા સાંભળીને જો તમને હસવું ના આવે તો મારા તરફથી તમને લાડુ ચોક્કસ. તો આ કિસ્સાઓ સાંભળીને મને જણાવજો કે શું તમને હસવું આવ્યું કે તમારે લાડુ જોઈએ છે? હસશો તો પણ લાડુ મળશે. પણ નહીં હસો તો લાડુ નું જમણ મળશે. અને એવું જ જેવું અભિભટ્ટને મળ્યું હતું. તો બસ આમ જ વાંચતા રહો અને હસતા રહો.