પ્રકાશ પટેલ - (08 January 2026)વિનુકાકાના ટટકારાઓએ ખૂબ હસાવ્યો. રાતે વાંચવી ચાલુ કરી હતી પણ મારા અસ્ખલિત હાસ્યથી અકળાઇ સુનિતાએ ડારો દેતા અરધી જ મુકવી પડી હતી તે આજે પુરી કરી. હસી હસી ને પેટ દુખી ગયુ. હાસ્યરસમાં આપને કોઇ ના પહોચી શકે.
10
Kaushik Dave - (15 December 2025)ખૂબ સરસ હળવી શૈલીમાં રચના 😊😊 સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.