Kaushik Dave - (08 December 2025)ખૂબ સરસ રિવ્યૂ નાનો હતો ત્યારે એના પોસ્ટરો જોયા હતા.. મહેશ દેસાઈ એ વખતના ગુજરાતીના પ્રખ્યાત હીરો હતા.તરલા મહેતા, વિષ્ણુ કુમાર વ્યાસ અને દુલારી જેવા કલાકારો તેમજ સંજીવકુમાર ની શરૂઆતની ફિલ્મ.. એ વખતે ગીતો કર્ણપ્રિય હતા. ગુજરાતીની સફળ ફિલ્મ હતી.. સરિતા ખટાઉ જે લગ્ન પછી સરિતા જોશી બની એ વખતે પછી નાટકમાં પ્રવિણ જોશીના ડાયરેક્ટન હેઠળ સુંદર કામ કર્યું હતું.. સરિતા ખટાઉ અને પદમા રાણી બંને બહેનો.. તેમજ તરલા મહેતા અને દીના ગાંધી ( દીના પાઠક) બંનેના ચહેરા ઘણા મળતા આવતા હતા.. મહેશ દેસાઈ ની એના પછી અખંડ સૌભાગ્યવતી આશા પારેખ સાથે આવી હતી એના તમામ ગીતો લોકપ્રિય બન્યા હતા.. સંગીતકાર કદાચ કલ્યાણજી આણંદજી હતા.. ગુજરાતી ફિલ્મના રિવ્યૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.