Bharat Chaklasiya - (21 January 2026)વાર્તા એટલી ઉત્તમ છે કે એના વિશે અભિપ્રાય લખવો અશક્ય લાગે છે. આ વાર્તાને કયા શબ્દોમાં નવાજવી એ જ મને સમજાતું નથી. એક એવું વિશ્વ ખડું થઈ જાય છે કે જેમાં પ્રવેશ્યા પછી બધું જ જાણે કે અદ્રશ્ય થઈ જાય છે. કબીર અને જોયાના સંશ્લેષણ કક્ષમાંથી જાણે કે બહાર આવ્યા હોય એવી અનુભૂતિ વાર્તાને અંતે થાય છે. બહુ જ સરસ વાર્તા છે આવું કહેવું બહુ અધૂરું છે એ વાર્તા માટે. સલામ છે તમારી કલમને ચિંતનભાઈ. શબ્દોનો વૈભવ તો આપની પાસે જ છે!
heena dave - (29 November 2025)👌👌👌👌👌👌👌👌નિ:શબ્દ👌👌👌👌👌👌
11
મરિયમ ધુપલી - (23 November 2025)કેટલીક વાર્તાનું વિશ્વ એટલું ઊંચું હોય કે વાર્તાનો અંત થાય ત્યારે વાચકને આસપાસનું વાસ્તવ વિશ્વ અત્યંત તુચ્છ અનુભવાય. આવુજ એક સુંદર કલ્પન વિશ્વ જે વાચકને પોતાની અંદર વસી રહેવા વિવશ કરી મૂકે. અભિનંદન, ચિંતન જી!!!