Lalsinh Raj - (26 May 2026)ખૂબજ સરસ અક્ષરધૂળ વાર્તા લેખકને ખૂબ ખૂબ અભિનંદન.
10
અમિષા પ્રણવ શાહ - (13 April 2026)માત્ર ધુળમાં લખાતા અક્ષર જોઈ આટલું મોટું હૃદય પરિવર્તન! જોકે, તેજીને ટકોરોની જેમ આ અક્ષરધૂળ કામ કરી ગઈ હોય એવું બને. સરસ કથાનક. બેસ્ટ ઓફ લક.