pravina Mehta - (14 June 2026)શુભાનલ્લાહ !! ખૂબ સરસ..!! ભાવો અને પ્રસંગોની ગૂંથણી પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે તેવી. પ્રથમ ક્રમાંક માટે એકદમ યોગ્ય. ખૂબ ખૂબ અભિનંદન. ❤️❤️💐
heena dave - (26 May 2026)😢😢😢 "નિશબ્દ" ખૂબ ખૂબ અભિનંદન મરિયમ દીદી...💐💐💐💐
10
Shama Merchant - (26 May 2026)ખૂબ જ સરસ વાર્તા. આખી વાર્તા, પહેલથી છેલ્લે સુધી બધાં દૃશ્યો આંખ સામે તરી આવ્યા. આપને ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર પ્રથમ સ્થાનને યોગ્ય છે. 💫💫💖💖
10
અમિષા પ્રણવ શાહ - (25 April 2026)કરૂણરસ ઉજાગર કરતી અદ્ભુત વાર્તા. લોકબોલીનો સરસ ઉપયોગ કર્યો છે. બેસ્ટ ઓફ લક.
11
Alpa Makwana - (10 April 2026)ખુબ સુંદર રચના.....🙏🙏🙏
11
SABIRKHAN PATHAN - (04 April 2026)બધાં જ દૃશ્યોને નજર સામે લાવી મૂકતું બારીક લેખન.... માતા સંતાનના ભલા માટે જ પોતાના હૃદય પર પથ્થર મૂકી દૂર મોકલે છે. સંતાનો ક્યારેય માતાની ઉદ્દાત ભાવનાને ન સમજી શકે. વિદેશી બની ગયેલા દીકરાને હવે વતન પરાયું લાગે છે. લોહીનાં સગપણ એના માંહ્યલાને રીઝવી શકતાં નથી. આ તે કેવી યાંત્રિકતા! એક તરફ વાર્તા નાયક પ્રત્યે દયા પણ આવે છે અને પરિવારને માફ ન કરવા બદલ ગુસ્સો પણ.... ખૂબ જ સુંદર વાર્તા... ખાસ કરીને જૂની ઢબના મકાનો મસ્જિદ, દેરાસર કુલ્ફી.... બધુજ આંખ સામે આવી ગયું