Bharat Chaklasiya - (22 February 2026)અંતમાં સાવ નવું નીકળ્યું. બિચારા વિનોદની નાવ અધદરીએ ડુબાડી. પણ આમાં એક ટ્વીષ્ટ નાખવા જેવો હતો. વાર્તા થોડી લંબાવીને શરદ જ અરિતાનો હાથ વિનોદના હાથમાં આપે એવું કંઈક કરવા જેવું હતું.
આ મારી પહેલી રચના છે. 'સુધા' સાપ્તાહિક (જન્મભૂમિ ગ્રુપ) તરફથી યોજાયેલી વાર્તાસ્પર્ધામાં મારી આ રચનાને પ્રોત્સાહન ઇનામ મળ્યું હતું. પ્રકાશન તારીખ ૧૭.૦૪.૧૯૬૮.