• X-Clusive
ધર્મપુરનો ઊગતો સુરજ

ધર્મપુરનો ઊગતો સુરજ


Dhruvi patel Dhruvi patel

Summary

જ્યારે વડીલોનો અનુભવ અને યુવાનોની નવી દ્રષ્ટિ એક થાય છે, ત્યારે પરિવર્તન આવતા વાર નથી લાગતી. ગામની એકતા અને યુવાનોની નવી સોચ જ્યારે...More
Science Fiction Social stories Story collection
અમિષા પ્રણવ શાહ - (29 April 2026) 5
સરસ પ્રેરણાદાયી રચના. વાવ વિશે તથા ખેતીની નવતર પધ્ધતિ વિશે વધુ ડિટેઈલીંગ કર્યું હોત તો વધુ પ્રભાવશાળી રચના બની હોત. બેસ્ટ ઓફ લક.

1 0


dhruvi " kizzu " નાની મોટી દુનિયાની હલચલને નીરખીને નોટ કરવાની મારી ટેવએ મને શબ્દ આપ્યો , એ શબ્દ વાક્ય બન્યું અને એ વાક્યએ ફકરાનું રૂપ લીધું . ધીરે - ધીરે ફકરાએ લેખ અને લેખમાંથી મારું લેખિકાનું સ્વરૂપ બન્યુ ... હવે કલમ ઉપાડી છે તો એ દરેક નિરખેલી હલચલને કાગળ સાથે મેળાપ કરાવીશ .

Publish Date : 01 Apr 2026

Reading Time :


Free


Reviews : 1

People read : 10

Added to wish list : 0