heena dave - (26 May 2026)ઓહોહો... અત્યંત કરૂણ...વાર્તા😢 ખૂબ ખૂબ અભિનંદન💐💐💐💐💐
00
અમિષા પ્રણવ શાહ - (21 May 2026)ઓહ! લાચારી! કુદરતનો રોષ કે કિસ્મતનો ખેલ! સરસ કથાનક. બેસ્ટ ઓફ લક.
00
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 May 2026)વાહ! મસ્ત વાર્તા..... એક તરફ લાચારી ને એક તરફ ભવિષ્ય સુધારવાની આશા...થોડા શબ્દોમાં પણ જોરદાર સમતોલન જોવા મળ્યું. સ્પર્ધા માટે શુભેચ્છા
00
Bhavana Rathod - (03 April 2026)ઓહહહ...કરુણ કથા..ખેડૂતની વ્યથા...✍️👌👌👍👍🌻🌻