• X-Clusive
જીવલી

જીવલી


heena dave heena dave
Social stories
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 May 2026) 5
વાહ! ખુમારી અને લાગણીથી ભરપૂર જીવલી ગમી ગઈ. સુંદર રીતે લખાયેલી વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છા

1 1

અમિષા પ્રણવ શાહ - (09 April 2026) 5
કેટલીક વાર ભારોભાર ભરેલું હૈયું ઠલવવાનો આશરો મળે તો એય જીવનની ગાડીમાં ઉંજણ પૂરી જાય છે. ખૂબ જ સરસ રજૂઆત. બેસ્ટ ઓફ લક.

1 1

સુનિલ ર. ગામીત "નિલ" - (08 April 2026) 5
લાગણીસભર વાર્તા.

1 1

Pankaj Purohit - (06 April 2026) 5
ધન/મિલ્કતની સમૃદ્ધિ સાવ વામણી લાગે એવો ભાવનાઓનો વૈભવ. પ્રવાહમાં છેક સુધી ખેંચી જતું વર્ણન. અભિનંદન હીનાબહેન.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (03 April 2026) 5
વાહ... શું વર્ણન કરી વાંચકોને તાણ્યા.. જીવલીની બોલીમાં તમે વાંચકોને..! સરસ વાર્તા.. શુભકામના 😊✍️🙏હીના જી🤍

1 1

ગિરીશ મેઘાણી - (02 April 2026) 5
જીવલી જીવી જાણે છે. સુંદર વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

Asha Bhatt - (02 April 2026) 5
વાહ!! ખૂબ સરસ રીતે ગામડું ઊભું કર્યું. સ્પર્ધા માટે શુભેચ્છાઓ !

1 1

View More

Publish Date : 01 Apr 2026

Reading Time :


Free


Reviews : 10

People read : 27

Added to wish list : 0