શહેરમાં રહેવું એ બીજા ની માટે સુખ સમૃદ્ધિ લાગતું હશે પણ જે શહેરમાં રહીને ગામડા ની યાદ આવે છે. વતન ને ભૂલવું રહેલું નથી. એવી એક યુવક ની વાત છે. જે શેહરની ચમક દમક ને છોડી ને પોતાના વતન ની સોડમ પોતાના જીવનમાં ફરથી મન ભરીને ભરવા માટે પાછો ફરે છે... માતૃભૂમિ નું ઋણ ચૂકવવા માટે શહેર ને છોડીને વતન ની વાટ પડે..