Takhubha gohil (shiv) - (17 April 2026)ખૂબ સુંદર રચના ગામઠી શૈલીમાં વર્ણન કર્યું... 👌👌👌👌
11
Mittal Makwana - (08 April 2026)એક સ્ત્રીનાં જીવનમાં આવતા તરુણાવસ્થાનાં પડાવને આપે બહુ સુંદર રીતે રજૂ કર્યો છે. કયારે ઢીંગલીઓ રમતી દીકરી યુવાનીના ઉંબરે પગ મૂકે તે રજૂઆત કરતી સુંદર વાર્તા આપે યોગ્ય રીતે રજૂ કરી.
11
Lalsinh Raj - (02 April 2026)ઉંબરો સરસ વાર્તા ગામઠી લોકબોલી ઉપયોગ સરસ કર્યો.પુસ્તક પ્રકાશિત કરો તેવી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન.
કિશોરાવસ્થાના ઉંબરેથી યુવાનીની અજાણી ગલીઓમાં પગ માંડતી એક માસૂમ છોકરીની સંવેદનશીલ વાર્તા એટલે 'ઉંબરો'.
એક અત્યંત નાજુક અને મર્મસ્પર્શી રચના વાંચવાનું ચૂકશો નહીં.