આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (02 April 2026)આખી કથામાં ચંદા સદેહે ખૂબ ઓછી નજરે પડે છે પણ કથાનું મુખ્ય પાત્ર હોવાથી સુક્ષ્મ રીતે કથા પર છવાઈ જાય છે. શિવમ પ્રેમમાં ઊણો ઉતર્યો છે તેથી ચંદાનું ભાવભર્યું આમંત્રણ હોવા છતાં સપ્તર્ષિ ને જોઈએ વિદાય થઈ જાય છે. ખૂબ સુંદર અંત. ઉત્તમ કથા. અભિનંદન સાથે સ્પર્ધા માટે શુભેચ્છાઓ .
10
સાગર મારડિયા - (02 April 2026)વાહ બેન... સરસ વાર્તા. સ્પર્ધા માટે શુભકામનાઓ 💐💐
10
Daya Kantariya "મીરાં" - (01 April 2026)આહા જોરદાર રજૂઆત My miru 😘❤️ શું વાર્તા લખી છે બાકી કહેવું પડે! એક વાક્ય ખુબજ નાનું હૃદયને અડી ગયું! જ્યારે ચંદાએ કહ્યું, ને મને? ને શિવમનો જવાબ આહા કેવી કરવત ચાલી હશે ચંદાના હૃદય પર માણસ પૈસાની આંધળી દોટમાં જીવનનું સાચું સુખ ઘણું પાછળ છોડી જાય છે એનું બખુબી ચિત્રણ વાર્તામાં! શિવમની સ્થિતિ કાઈ ઓછી ભયંકર નહોતી, સહુનું મન રાખવામાં હું એ ભૂલી જાવ છું કે હું પણ એક મન રાખું છું આહા🙏🏻😊જોરદાર દીદી ગામડા અને શહેરની જોરદાર તુલના કરી! મન મારવું સહેલું નહીં જે મારે એનેજ ખબર હોય ને છેલ્લે ચંદાનું વર્તન શિવમનું હૈયું ચીરી ગયું! પણ ચંદા ખોટી નહોતી! અમુકવાર પ્રેમ કરતા જરૂરી કોઈનો સાથ હોય છે કારણ યાદોને બાથ નથી ભીડી શકાતી જ્યારે કોઈ પોતાનું કહી શકાય એવું પાસે હોય તો મન ભરીને રડી લેવાય છે કદાચ આજ છે જીવનની વાસ્તવિકતા! જોરદાર દી યુ ઓલવેઝ રોક...તુસી ગ્રેટ હો મેરે ફેવરિટ હો,,,,,એક એક સંવાદ ખુબજ ગમ્યો યાર તમારી વાર્તા વાંચુ ત્યારે હું એમાં ખોવાઈ જાવ કારણ દિલથી લખેલું દિલને અડે જ ને એમાયે આપણે તો મીરાં મીરાં પછી બાકી રહે કાઈ? સ્પર્ધા માટે જાજેરી શુભેચ્છાઓ આપની વાર્તા વિજેતા થાય એવી મારા વહાલા કાન્હાને પ્રાર્થના🙏🏻🙏🏻🤗🤗🤗🤗❤️❤️❤️😘😘
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...