જાગૃતિ 'ઝંખના''મીરાં' - (01 April 2026)ઓહો હો... મીરાં તે તો ભારે અમર પ્રીત વર્ણવી... ને કૃષ્ણને પણ સાક્ષાત દર્શન દેવા લાવી... તારી લાગવગ બહુ મોટી...👌👌👌✍️
11
સાગર મારડિયા - (01 April 2026)વાહ બેન... ખૂબ જ સરસ અને લાગણીસભર વાર્તા. સ્પર્ધા માટે શુભકામનાઓ 💐💐
લખવું એ મારા માટે જાણે શ્વાસો લેવા જેવું છે. જો શ્વાસ અટકી જાય તો જીવન જ અટકી જાય. એવી રીતે જો કલમ અટકી જાય તો જાણે મીરાંની જીંદગી જ
થંભી જાય..."જેમ મીરાં અધુરી છે એના શ્યામ વિના, એમ આ મીરાં પણ અધુરી છે એના શ્યામ ને એની પ્યારી એવી સખી કલમ વિના....જય શ્રી કૃષ્ણ.✍️મીરાં