• X-Clusive
પ્રેમ-હરણ.

પ્રેમ-હરણ.


Bharat Chaklasiya Bharat Chaklasiya
Romance Story
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 May 2026) 5
વાહ ગામડાની ધરતીમાં ખીલતી એક સરસ પ્રેમકથા

0 0

Bharti Gajera - (25 April 2026) 5
ખળખળ વહેતા ઝરણા જેવો અને ઝરણાના પાણીની મિઠાસ જેવી જ પ્રેમની મિઠાસ અદભૂત

0 0

Asha Bhatt - (17 April 2026) 5
ગ્રામ્ય જીવનમાં પ્રાંગરેલી અને લગ્ન સુધી પહોચેલી સુંદર પ્રેમકથા

0 0

ઋતુલ ઓઝા - (12 April 2026) 5
વાહ.. કુદરતી વાતાવરણ વચ્ચે ઉગી નીકળેલ કોઈ કુંપણ જેવો જ લીલોછમ પ્રેમ વર્ણવ્યો છે વાર્તામાં.. વળી ટેકરી પરથી નીચે ઢળતા ઝરણાં જેવો વાર્તા પ્રવાહ છે, જેમાં વાંચક આપોઆપ વહે જાય છે!

0 0

નિકુલ બલર "Nick" - (08 April 2026) 5

1 0

સુનિલ ર. ગામીત "નિલ" - (06 April 2026) 5
જોરદાર પ્રેમકથા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 0

કિશન એસ. શેલાણા - (03 April 2026) 5
ખુબ સુંદર ખુબ સરસ જબરદસ્ત વાર્તા રતન રાઘવ દાદા એ કરી...

1 0

View More

હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.

Publish Date : 01 Apr 2026

Reading Time :


Free


Reviews : 17

People read : 42

Added to wish list : 0