heena dave - (03 April 2026)અહા! ચરોતરના ગામડાની બોલીમાંથી મીઠાશ ટપકે છે. ખૂબ સુંદર વિષય સાથે અદ્ભુત આલેખન પંકજભાઈ. સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
10
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (02 April 2026)વાહ... વાર્તા તો એવી જ કે જે કંઈક સામાજિક સંદેશો આપે.. વિધવા પુનર્વિવાહ , જોકે આ જમાનામાં એ કોઈ મોટી ઘટના નથી.. પણ તમે જે પૃષ્ઠ ભૂમિ પર આ વાર્તા તત્ત્વ ઊભું કર્યું છે.. તે માટે આ એક માંડ કરીને સુપાચ્ય બનતી ઘટના છે. કંકુ બા જેવી વ્યક્તિ, વૃદ્ધા.. આ માટે સ્ટેન્ડ લે.. એ વાત સમાજને પથદર્શક બની રહે છે. વાર્તાનું આલેખન ઘણું સુંદર છે. લખતા રહો, ખૂબ શુભેરછાઓ 🙏
10
Ruta ઋતુ - (01 April 2026)સદેહે એ પરિવેશમાં પહોંચી ગઈ હોઉં એવું લાગ્યું. અદભુત.
10
Bharat Dave - (01 April 2026)ખૂબ જ હ્રદયસ્પર્શી, સામાજિક લઘુ કથા,
અસરકારક ગામઠી ભાષા નો ઉપયોગ,
યથાર્થ શીર્ષક.