• X-Clusive
હાલને ભલા ગામડે

હાલને ભલા ગામડે


કિશન એસ. શેલાણા કિશન એસ. શેલાણા

Summary

મારી ગામઠી ભાષામાં ગામડાની તળપદી ભાષા. ગામડામાંથી શહેરમાં અને પાછુ ગામડામાં એક ભલો અને ગુંજી વચ્ચે મીઠડો વાર્તાલાપ
Story collection
Jyoti chavda Chavda - (26 April 2026) 5
વાહ 👌 એકદમ ગામઠી ભાષામાં સરસ 👌👌 કુદરતી સોંદર્ય નું વર્ણન અદ્ભુત 👌👌 ધરતીને ખોળે બેસી વિસામો લેતી વાર્તા 👌👌

1 1

રાજેન્દ્ર સોલંકી - (13 April 2026) 5
ઓહ, આ વાર્તા આજે વાંચી. તબિયત ખરાબ હતી. જબરું લખ્યું છે. છેવટે ઘીના ઠામમાં ઘી પડી ગયું. ગુંજી મનમાં સમજી ગઈ. આ બેને ઢાંઢા એ બોલાવ્યા લાગે છે. સ્પર્ધામાં માટે શુભકામનાઓ.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (08 April 2026) 5
જોરદાર શૈલી ભાઈ... વિષયની માવજત સરસ👍

1 1

heena dave - (03 April 2026) 5
સામાજિક સંદેશો આપતી મસ્ત મજાની વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ ભાઈ💐💐💐💐💐

1 1

Bharat Chaklasiya - (03 April 2026) 5
ગુંજીને ગામના વાસણ કપડાં ને કચરા પોતા કરવાવાની જરૂર હતી. રાચકોટનો મોહ બહુ જલ્દી ઉતરી ગયો. હાલ ભલા ગામડે..! વાહ જમાવટ કરી હો.

1 1

અમિષા પ્રણવ શાહ - (02 April 2026) 5
વાહ. લૌટકે બુધ્ધુ ઘરકો આયે. ખૂબ સરસ કથાનક. બેસ્ટ ઓફ લક.

1 1

જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (01 April 2026) 5
છેવટે ગુંજીને શહેરનો મોહ ઉતર્યો ને ગામડું સાંભર્યું... મસ્ત મજાની વાર્તા. 👌👌

1 1

View More

મને લખવાનો શોખ છે એટલે હું બસ લખ્યા કરૂં છું કલમ મારી જીન્દગી છે

Publish Date : 01 Apr 2026

Reading Time :


Free


Reviews : 9

People read : 24

Added to wish list : 0