જાગૃતિ 'ઝંખના''મીરાં' - (21 April 2026)આખી વાર્તામાં લેખક પણ ગ્રામ્ય ભાષામાં વાત કરે એવી મેં વાંચેલી પ્રથમ વાર્તા.. હળી છેક સુધી આસપાસ રહી.... શરૂઆતમાં ભારે ટેન્શન ઊભું કરતી સરસ હળવી વાર્તા
સુનિલ ર. ગામીત "નિલ" - (06 April 2026)જમાઈએ જોરદાર હળી કરી. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
11
Asha Bhatt - (06 April 2026)તય નવું હો! હળીયું સ્પર્ધામાં બધાની હળી કરી જાહે !!
11
Shobha Mistry - (05 April 2026)આવો સમજદાર જમાઈ મળે તો કંઈ દીકરીઓનો મનખો સુધરી જાય.
11
કિશન એસ. શેલાણા - (04 April 2026)વાહ!... કેવી કેવી હળિયું રંગબેરંગી હળિયું અરે આવી હળિયું તો કિયારેય નથ જોય વળી હળી માં અમુક અમુક તો હીરા ઝડિત હળિયું બોલો.. વાહ ચિંતનકુમાર તમે તો જેસંગભાઇનો રખ રાખ્યો.. હો..
11
heena dave - (04 April 2026)વાર્તાની શરૂઆત જ મધમીઠી ગામઠી બોલીમાં છે... ઈ સરગપુરીમાં હંધાય તણાઈ ગ્યા અમીબુન...મસ્ત મજાની વાર્તા.સ્પર્શ માટે શુભેચ્છાઓ💐💐💐💐