• X-Clusive
જંક્શન

જંક્શન


Rupesh dalal Rupesh dalal
Social stories
Mali Jayshree (sneh) - (04 August 2026) 5
પછી પ્રકાશ ભાઇ એ મારા ખ્યાલથી વિરાર જવા માટે ની ટ્રેન પકડી હશે ‌ .

1 1

જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (29 July 2026) 5
પ્રકાશભાઇના મનમાં વ્યાપેલી અવઢવ છેવટે કયા પ્લેટફોર્મ પર જઈને અટકશે? આ સવાલ પર વાચકનું દિમાગ અટકી ગયું! જબરદસ્ત વાર્તા. સ્પર્ધા માટે અનેકાનેક શુભેચ્છાઓ.. 👍

1 1

ખુશ્બૂ શાહ - (24 July 2026) 5
સરસ આલેખન...

1 1

SABIRKHAN PATHAN - (15 July 2026) 5
ચાર ચાર જગ્યાના વાવડ હોય પછી પ્રકાશ ભાઈ બીચારા ગાંડા જ થઈ જાયને! જોકે નિર્ણય અધ્યાહાર રાખ્યો, વાર્તાની માંગ અનુરૂપ.... પણ હવે ખટક્યા કરશે? પ્રકાશભાઈએ કઈ દિશા પકડી હશે? પાત્રોનાં નામ ખૂબ જાણીતાં છે. કવિ પ્રકાશ પટેલે કહ્યું એમ.

1 1

ગિરીશ મેઘાણી - (15 July 2026) 5
ગજબની સિચુએશન ઊભી કરી દીધી. જોકે પ્રકાશભાઈ એ ચારે ટ્રેનને લીલીઝંડી બતાવીને પાંચમી સ્વધામ એક્સપ્રેસ પકડીને ઈટારસી પ્લેટફોર્મ પર જ વસી ગયા હશે. બહુ જ જકડી રાખતી વાર્તા માટે રૂપેશભાઈને અભિનંદન. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

પ્રકાશ પટેલ - (11 July 2026) 5
અદભુત વાર્તાકથન, સુંદર ટર્ન એન્ડ ટ્વિસ્ટ. અધ્યાહાર રહેતો વાર્તાનો અંત મનમાં ઘમાસાણ મચાવી દે છે. આખરે પ્રકાશભાઈ શું નિર્ણય લેશે? ચારમાંથી કયો ઓપ્શન પસંદ કરશે? અમિષાબેને કહ્યું તેમ, 'પ્રકાશ સુનિતાનો કોલ ક્યારેય મિસ નહિ કરે.'🥰 આખી વાર્તામાં મને સૌથી વધુ જો કંઈક ગમ્યું હોય તો એ છે પાત્રોના નામ. 😂 (શા માટે? એ તમે વિચારો🤣)

1 1

ઋતુલ ઓઝા - (10 July 2026) 5
ખુબ સરસ કથાનક અને તેવું જ જોરદાર સસ્પેન્સ, સ્પર્ધા માટે શુભેચ્છાઓ..

1 1

View More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 16

People read : 34

Added to wish list : 0