Daya Kantariya "મીરાં" - (29 May 2026)ખુબજ હૃદયસ્પર્શી દીદી આજે તો તમારી કલમ સાચુકલી બની યાર! જે હરેક દર્દનો મલમ એવી કલમ થોડી ને છોડાય યાર? કાશ કે જલ્દી જ ચાલે! ગજબનું લખ્યું દી એકદમ સુપર્બ મીરાં દીદીને સાંભળ્યા છે વાંચ્યા છે આજ એની કલમ સાંભળવા મળી સુપર્બ દી ને હા જલ્દી લખવાનું ચાલુ કરો એવી શુભેચ્છા! ત્યક્તા કેમ કહ્યું એતો આપણી સખીરી યાર👌🏻👌🏻👌🏻😘😘🤗
20
Jyoti chavda Chavda - (29 May 2026)ઓહ.્એક કલમને ત્યાગી એક વૈરાગીએ.. કેમ રહેશે શિવને છોડીને એક શિવાંગી...? ખૂબ જ ભાવુક 👌 અદ્ભુત 👌
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...
Book Summary
આ વાર્તાની વિશેષતા એ છે કે તેમાં માત્ર સંવાદ છે.
વર્ણન બિલકુલ નથી.