હું ડો. તેજસ શાહ, રંગીલા રાજકોટ નો રહેવાસી.. વ્યવસાયે રાજકોટ ની સુપ્રસિદ્ધ એન્જીનિયરીંગ કોલેજ માં લાઇબ્રેરિયન છું . સાથે જ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટિ માં પરામર્શક તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ માં પણ જવાનું થાય છે બેચલર અને માસ્ટર્સ ના લાઇબ્રેરિ સાયન્સ ના વિદ્યાર્થી ને ભણાવવા...More
હું ડો. તેજસ શાહ, રંગીલા રાજકોટ નો રહેવાસી.. વ્યવસાયે રાજકોટ ની સુપ્રસિદ્ધ એન્જીનિયરીંગ કોલેજ માં લાઇબ્રેરિયન છું . સાથે જ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટિ માં પરામર્શક તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ માં પણ જવાનું થાય છે બેચલર અને માસ્ટર્સ ના લાઇબ્રેરિ સાયન્સ ના વિદ્યાર્થી ને ભણાવવા માટે ... અભ્યાસ માં B .Sc . Chemistry અને પછી સમય ના તકાજાને લીધે લાયબ્રેરી સાયન્સ માં બી . લિબ., એમ. લિબ. અને પી એચ ડી કર્યું , વચ્ચે ડિપ્લોમા કમ્પ્યુટર સાયન્સ પણ કર્યું ,
પરંતુ સાહિત્ય માં રુચિ, એટલે મારી લાગણીઓ સાહિત્ય તરફ ખૂંચી, આપ સૌ ની સર્જન યાત્રા જોઈ સાહિત્ય પ્રત્યે ની ભાવના થઇ વધુ ઊંચી .....અસ્તુ ....ડો.તેજસ શાહ, રાજકોટ ...'તેજ' ના આપ સૌ સર્જકો ને લાખ લાખ વંદન અને આ શોપિ ગેલેરી ને અનેકાનેક અભિનંદન