આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (01 July 2026)સુંદર લેખન સાથે માર્મિક કથા. પ્લોટ ભલે જાણીતો છે પણ લેખન અદ્ભુત છે તેથી કથા દીપી ઊઠે છે. સ્પર્ધા માટે શુભેરછાઓ.
00
The 3rd One - (01 July 2026)અદભુત લેખન. શરૂઆતથી અંત સુધી જકડી રાખતા વાર્તા. કદાચ વાર્તા જો હજુ થોડી લંબાવાઈ હોત તો ગુલાબદાદાને થોડી વધારે જગ્યા મળત. એમ થાત તો અંત છે તેનાં કરતાં પણ વધારે રસપ્રદ બની શકત. શક્ય બને તો આ જ વાર્તા પરથી સંપૂર્ણ નવલકથા નહીં તો એક નવલિકા જ લખવાનો વિચાર કરી શકાય.
00
ગિરીશ મેઘાણી - (01 July 2026)શબ્દ વૈભવ સો ટકા. વાર્તાની અપૂર્ણતા ખટકી. સ્પર્ધા પછી પાર્ટ ટુ આવવા દેજો.
00
Rupesh dalal - (01 July 2026)સરસ વાર્તા, અદ્ભૂત લેખનશૈલી 👌👌
00
heena dave - (01 July 2026)અદ્ભુત! અદ્ભુત!અદ્ભુત! સ્પર્ધા માટે અઢળક શુભેચ્છાઓ સ્પર્શભાઈ💐💐💐💐
00
અમિષા પ્રણવ શાહ - (01 July 2026)આવી જોરદાર વાર્તા અધુરા અંત સાથે લખો તો વાર્તા અને લાચક બંનેવે અન્યાય થાય. આને તો તેના મુક્કમલ મુકામ સુધી પહોંચાડવી જ પડે. બેસ્ટ ઓફ લક.
00
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (01 July 2026)જોરદાર લખાણ. અને કહાની તો હરહંમેશની જેમ અફલાતૂન. સ્પર્ધા માટે શુભેચ્છા
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત...More
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલી છે. શ્રી મધુ રાય દ્રારા સંપાદિત ‘મમતા વાર્તામાસિક’માં તેમની ‘અચાનક ૨.૦’ અને ‘જાહ્નવ સુક્તા, તું જાગે છે?’ જેવી નોખી ભાત પાડતી પ્રયોગાત્મક વાર્તાઓ પ્રકાશિત થઈ અને સરાહના પામી છે. તેઓ અનુવાદ કાર્ય સાથે પણ સંકળાયેલા છે અને તેમણે બે ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે.
hardik.sparsh@gmail.com