• X-Clusive
એક તું એક હું

એક તું એક હું


કિશન એસ. શેલાણા કિશન એસ. શેલાણા

Summary

એક શ્વાસ તો એક ધડકન
Story collection
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (04 August 2026) 5
સરસ લાગણીસભર વાર્તા

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (17 July 2026) 5
બે બહેનોની લાગણીની અદ્ભુત કથા...આલેખી..મોટા ભાઈ.. તમે નથી લખી આ વાર્તા.. તમારાં હૃદયે લખી છે.🙏

1 1

heena dave - (07 July 2026) 5
ખૂબ સુંદર...હૃદયને સ્પર્શી આંખ ભીંજવી દે તેવી...,👌👌👌

1 0

સાગર મારડિયા - (05 July 2026) 5
ખુબ જ સરસ અને લાગણીસભર વાર્તા. સ્પર્ધા માટે ખુબ ખુબ શુભકામનાઓ કિશનભાઈ 💐💐

1 0

ગિરીશ મેઘાણી - (04 July 2026) 5
જીજ્ઞાસાએ એમ કેમ કહી દીધું કે મારે કારણે કોઈ મરણ પથારીએ ઉપર છે. એકંદરે એકદમ અવ્વલ વાત લાવ્યા છો. શેલાણાભાઈને સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 0

રાજેન્દ્ર સોલંકી - (03 July 2026) 5
વાહ, મોટે ભાગે બે બહેનોનું ખુબ બનતું હોય છે. પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે પારકા ઘરને પોતાનું બનાવવું પડે છે. બે બહેનો વચ્ચે પ્રેમ ખુબ સારી રીતે વર્ણનવ્યો. સ્પર્ધા માટે શુભકામનાઓ.

1 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (03 July 2026) 5
ખૂબ લાગણીશીલ કથા. સ્પર્ધા માટે શુભેરછાઓ.

1 0

View More

મને લખવાનો શોખ છે એટલે હું બસ લખ્યા કરૂં છું કલમ મારી જીન્દગી છે

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 12

People read : 24

Added to wish list : 0