• X-Clusive
કોલાહલ

Summary

એક એવી પ્રેમ કહાની જે અધૂરી છે છતાં પૂર્ણ છે... તમે અભિપ્રાય આપો ત્યારે તમને ગમતો અંત ચોક્કસ કહેજો.. ક્યારેક કોલાહલ સમાપ્ત કરવા પૂર્ણ...More
Social stories
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (04 August 2026) 5
વાહ વાહ! જાગૃતિની વાર્તા હોય ને લાગણીઓ નીતરતી ન હોય! એ શક્ય j નથી... એક એક પ્રસંગ ને એને વર્ણવતા તારા શબ્દો..વાહ...મનોમંથનથી લઈને અંત બધું જ મસ્ત....સ્પર્ધા માટે શુભેચ્છા

0 0

Sparsh Hardik - (27 July 2026) 5
સુંદર ભાવપ્રધાન વાર્તા. આરંભે રિક્તાના મનની 'રિક્તતા'નું આલેખન વાર્તાનું સબળ પાસું બની રહે છે. શુભેચ્છાઓ!

0 0

Jagruti Kaila - (18 July 2026) 5
ખૂબ જ સુંદર... તમારી શૈલી તો અદ્ભૂત છે જ... અંત સુધી મનમાં કોલાહલ સાથે શું થશે એ બાબત ઝંખના થતી રહી... ખૂબ જ સુંદર . 👌👌👌👏👏👏

0 0

Geeta Chavda - (12 July 2026) 5
વાહ.. વાહ..ને વાહ..👌👌 ખુબ સુંદર વાર્તા. આરંભ થી અંત સુધી જકડી રાખતુ એક મુગ્ધાનું ઝંઝાવાતી ને કોલાહલભર્યુ મનોજગત. અધૂરપની આંધીમાં જીવાતું જીવન ને અંતે મીતા સાથેના સંવાદમાં પ્રેમનીઅલૌકીક ઊંચાઈ ને સર્મપણનું ખુબ સુંદર કલાત્મક આલેખન. પૂનમના ચંદ્ર ને બીજના ચંદ્ર સાથે પૂર્ણતાને અપૂર્ણતાનો સુંદર સૂમેળ સાધી રિક્તા અને શીતાંશુની પ્રેમની નોખી નોખી વ્યાખ્યા, પૂર્ણતા-અપૂર્ણતા,અધૂરપની મધુરપ્ આ બધાજ પાસાની અમારી લાડકી ની કલમે કથામાં ખુબ સરસ ગૂંથણી કરી એને માટે ખોબલા ભરી અભિનંદન ને સ્પર્ધા માટે ખુબ ખુબ શુભેચ્છા.

1 0

Bindiya Jani - (05 July 2026) 5
બહુજ સરસ વાર્તા, મીતાના પાત્ર દ્વારા અલૌકિક પ્રેમની વાત કરી. પ્રેમ એ સમર્પણ છે. એકબીજા સાથે ન રહીને પણ સાથે રહેવાનો અહેસાસ એ જ પ્રેમ. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

1 0

મરિયમ ધુપલી - (04 July 2026) 5
સુંદર વાર્તા, જાગૃતિજી! આપનું ભાષા પ્રયોજન શ્રેષ્ઠ કોટિનું છે. પાત્રનું મનોજગત આપે સુંદર કલાત્મક રીતે ઉપસાવ્યું છે. અભિનંદન! 😊

1 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (03 July 2026) 5
મુગ્ધાવસ્થાનો પ્રેમ અને પ્રેમીની જુદાઈ જ્યારે હૃદય અને મનો મસ્તિકમાં ફેલાઈને પડી હોય ત્યાં પ્રેમિકા ખાસકરીને એક સ્ત્રીને ભૂતકાળની યાદોથી મુક્ત થવા દેતી નથી. સુંદર પ્લોટ પર ખૂબ સુંદર આલેખન. કથા ગમી. સ્પર્ધા માટે શુભેરછાઓ.

1 0

View More

એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 18

People read : 57

Added to wish list : 0