ચાંદો ઉગ્યો ચોકમાં Story Winner - 1


  • X-Clusive
એક રાખોડી રેખા

એક રાખોડી રેખા


ચિંતન આચાર્ય ચિંતન આચાર્ય
Crime Thriller & Mystery
પલ્લવી કોટક - (03 September 2026) 5
વાહ superb story.. etlo j dil dhadak adhuro ant.. very well deserved first prize. 👏👏👏

0 0

Mali Jayshree (sneh) - (24 August 2026) 5

0 0

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 August 2026) 5
વાહ! મોત ક્યારેય ફોન નથી ઉપાડતું...જ્યારે અસ્તિત્વ થી કંટાળી જાય ત્યારે શરીર બદલાવા ...અને આવા તે કેટલાયે બીજા વાક્યો... ઉફફ! એ રાખોડી એક લીટી અને ભૂરી ડબલ લાઇન વચ્ચે જીવાતી કેટલીયે ઝિંદગી....આવી વાર્તામાં જિંદગી જીવી લેતી હશે! સ્પર્ધા માટે શુભેચ્છા

0 0

Daya Kantariya "મીરાં" - (24 July 2026) 5
શું લખ્યું છે જસ્ટ સુપર્બ 👌🏻👌🏻👌🏻👌🏻 જીંદગી ચાહે કેવી પણ મળે એને જીવી લેવાની, મુસીબતો વચ્ચે પણ ખીલી જવાનું, હાલાતો ક્યારેય નહીં બદલાય બસ હાલત બદલી દેવાની જોરદાર લખ્યું શરૂઆત થી અંત સુધી જકડી રાખે એવું કથાનક જસ્ટ સુપર્બ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

1 1

ગિરીશ મેઘાણી - (20 July 2026) 5
'મોત ક્યારેય ફોન નથી ઉપાડતું.' આ પંચ બહુ જ અસરકારક રહ્યું. બહુ જ રસપ્રદ કથાનક છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

મરિયમ ધુપલી - (08 July 2026) 5
સુભાષનો સંદેશ હત્યારા સુધી પહોંચે કે ન પહોંચે, લેખકનો સંદેશ સીધો વાચકના મનોજગત સુધી પહોંચી ગયો. સીધી ભૂરી ટિક... કલાત્મક રચના!!!

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (02 July 2026) 5
છેક સુધી શબ્દો સાથેની તમારી સાંઠગાંઠ... હંમેશ મુજબની અદ્ભુત... જબરદસ્ત રચના ✍️ વાર્તા અડધે પહોંચે ત્યાં જ વાંચકના ધબકારા વધે... એક લાલચ ઊભી થાય કે મેસેજને બ્લુ ટિક લાગે તો સારું!

1 1

View More

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 10

People read : 48

Added to wish list : 0