• X-Clusive
ચાઇલ્ડ રિહેબ સેન્ટર

ચાઇલ્ડ રિહેબ સેન્ટર


Mitva Patel Mitva Patel
Short story Self-help Social stories
અમિષા પ્રણવ શાહ - (19 July 2026) 4
કન્સેપ્ટ સરસ લીધો છે, પરંતુ રજૂઆત બહુ જ નબળી છે. એક જ ફકરામાં એક જ દ્રશ્ય માટે એકસાથે ત્રણેય કાળમાં વાક્યો લખ્યા, એ જામતું નથી. પહેલાં તો એ નક્કી કરો કે કયા કાળમાં લખવું છે. ત્યારબાદ ઘટનાઓને જુદા જુદા ક્રમમાં ગોઠવીને જુઓ કે કયો ક્રમ વધુ અસરકારક છે, એ રીતે વાર્તા ઘડો. આ વાર્તામાં વાચક સતત એક બાજુથી બીજી બાજુ ફંગોળાયા કરે છે. એક દ્રશ્ય પૂરૂં અંકિત થાય એ પહેલાં જ કોઈ એકદમ અલગ દ્રશ્ય ચાલું થઈ જાય છે. દરેક દ્રશ્ય પોતાની પૂરતી છાપ છોડી શકે એટલી સ્પેસ આપો. અને એક ખાસ વાત, લેખનનો સાદો છતાં મહત્વનો નિયમ છે. Show. Don't tell. આને અનુસરસો તો લેખિનીમાં ચાર ચાંદ લાગી જશે. બાકી વિષય પસંદગી બહુ સરસ કરી છે. બેસ્ટ ઓફ લક.

0 0

Bharat Chaklasiya - (18 July 2026) 1
લેખિકાએ સાહિત્યનો ખૂબ અભ્યાસ કરવો જરૂરી છે. વાર્તા કેવી રીતે લખાય એનું થોડું નોલેજ લેશો તો રજુઆત સારી રીતે થઈ શકશે. ચાંદની ખીલી હોય ત્યારે ધરતીએ કાળી ચૂંદડી ઓઢી હોય એવું ક્યારેય ન લાગે. વળી 'આમ હોય છે ને તેમ હોય છે' એ સાચી રીત નથી. સારા લેખકોની સારી વાર્તાઓ વાંચશો તો ખ્યાલ આવશે કે વાર્તા કેવી રીતે લખાતી હોય છે. સાચી સલાહ બદલ ખોટું નહી લાગે એવી અપેક્ષાસહ.

0 1

Mali Jayshree (sneh) - (02 July 2026) 5

0 0


Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 3

People read : 12

Added to wish list : 0