• X-Clusive
વાણી - અક્ષરનું છેલ્લું સ્મિત

વાણી - અક્ષરનું છેલ્લું સ્મિત


પૂજા ત્રિવેદી રાવલ પૂજા ત્રિવેદી રાવલ

Summary

અક્ષરનો ક્ષય એ માત્ર માતૃભાષા માટે જ નહીં પણ કોઈ પણ ભાષા માટે ભયાનક હોય છે. શબ્દો બદલાય પણ જો શબ્દોનો ક્ષય થઈ બીજી ભાષાના શબ્દો ઉમેરાય...More
Short story Crime Thriller & Mystery Other Stories
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (11 July 2026) 5
એકદમ નવો જ વિષય...વાંચવાની મજા આવી...અને અંત પણ સ્પર્ધા પ્રમાણે અધ્યાહાર! સ્પર્ધા માટે શુભેચ્છા..

1 0

KAJAL Shah - (06 July 2026) 5
જુદો જ વિષય અને સુંદર આલેખન, સાચી વાત છે લાગણી શબ્દ લુપ્ત થવાને આરે જ છે આ વાત એકદમ નવી રીતે પ્રસ્તુત વાહ બહુ અદ્ભૂત કલ્પન પૂજાબેન

1 0

Mayank Upadhyay - (05 July 2026) 5
👌🙏 વેપારીઓની વ્યાવસાયિક કામ કરતી વખતે તથા મહદંશે અન્યથા પણ ભાષા તથા વાણીમાં લાગણીનું પ્રમાણ ઓછું કે નહીંવત્ હોય છે. વેપાર અપવાદને ન ગણીએ તો માત્ર નફાના ઉદ્દેશ્યથી પ્રયોજાતો હોય છે. વાણીને લાગણી પાછી અપાવવી હોય તો સમાજે પોતાના સમગ્રમાંથી અર્થકારણને દૂર કરવું જોઈએ, અને જો આ દુષ્કર લાગતું હોય તો તેને કેંદ્રસ્થાનેથી હટાવી ખૂણે બેસાડવું જોઈએ. લાગણી કુદરતી રીતે વાણીમાં સમાઈ જશે જેમ પ્રત્યેક મા બાળકમાં અભિન્ન રીતે સમાયેલી રહે છે.

1 1

Dipika Mengar - (04 July 2026) 5
કંઈક અલગ જ વિષય ની અદભૂત રચના..

1 1

Dipti Gada - (02 July 2026) 5
લાગણી ફક્ત શબ્દ ન રહેતાં કંઈક છૂટી રહ્યો હોવા છતાં આશા ની એક કિરણ વર્તાય છે.. ખૂબ સુંદર...

1 0

ગિરીશ મેઘાણી - (02 July 2026) 5
ખૂબ જ હટકે વિષય છે.

1 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (02 July 2026) 5
તદ્દન નવીન પ્લોટ પર કથાનું સુંદર આલેખન થયું છે. કથા ગમી. સ્પર્ધા માટે શુભેરછાઓ.

2 1

View More

'સ્મિત'નું લેબલ હોઠો પર રાખું છું, દિલમાં દર્દ માટે જગ્યા રાખું છું; તલવારથી વારની કળા નથી જાણતી તેથી, કલમની ધાર તેજ રાખું છું.... પૂજા ત્રિવેદી રાવલ 'સ્મિત' ©

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 11

People read : 68

Added to wish list : 0