• X-Clusive
એ હતો

એ હતો


સુષમા શેઠ સુષમા શેઠ

Summary

પતિના ગયા બાદ પૂર્વી અધૂરી હતી કે ડગલે ને પગલે અક્ષય સાથે હતો? એ કહેતો હતો, કે મિલકર કભી હમ ન હોંગે જુદા... શું પૂર્વીએ અનુભવેલી ઘટનાઓ એ...More
Reminiscent Other Stories
અમિષા પ્રણવ શાહ - (28 July 2026) 5
શબ્દે શબ્દે નીતરતી લાગણીથી તરબોળ થઈ જવાયું. ખૂબ સરસ રચના. આમાં અધુરપ તો છે, પણ અધુરો અંત ક્યાં? બેસ્ટ ઓફ લક.

0 0

SABIRKHAN PATHAN - (17 July 2026) 5
ખૂબ સરસ વાર્તા મેમ.... વાર્તા નાયકના ચાલ્યા ગયા પછી પણ એમનું સતત સાનિધ્ય મહેસૂસ કરતી નાયિકાનો ભાવ વૈભવ ગજબ રહ્યો. ચારધામની જાત્રા દરમિયાન આપે પ્રકૃતિનું દર્શન કરાવી જલસો પાડી દીધો.

0 0

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (15 July 2026) 5
લાગણીસભર વાર્તા

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (09 July 2026) 5
સરસ વાર્તા ✍️...

1 0

Bharat Chaklasiya - (03 July 2026) 5
ચારધામની યાત્રા વાર્તા વાંચતા વાંચતા જ થઈ ગઈ. આપની વાર્તાઓને 'ખૂબ સરસ' એવું કહેવું ઘણું ઓછું છે.

1 0

Rupesh dalal - (02 July 2026) 5
લાગણીશીલ વાર્તા 🙏😊

1 0

Mali Jayshree (sneh) - (02 July 2026) 5
feel it

1 0

View More

મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.

Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 9

People read : 33

Added to wish list : 0