લેખન મારો શોખ છે. આશા છે આપ સૌ મારી લેખન યાત્રા મા જોડાઈને મને પ્રેમ અને માર્ગદર્શન આપશો. ????
Book Summary
આ વાર્તા ગંગાબા અને તેમના પુત્ર હર્ષના જીવનમાં ડોકિયું કરે છે. એક અંગૂઠો બન્નેના જીવનમાં શું ફેરફાર લાવી શકે છે? વાંચો આ માતા પુત્રની દિલને સ્પર્શી જાય એવી ઓપન લઘુકથા. તમે જ નિર્ણય કરો કે શું કરવું?