ગિરીશ મેઘાણી - (20 July 2026)સુંદર કથાનક રસપ્રદ રજૂઆત.
00
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (17 July 2026)ખૂબ સુંદર રીતે રજુ કરેલી વાર્તા. એક રહસ્ય....નાયિકા સાથે વાચક પણ ઉતાવળો થાય કે ક્યારે ઉકેલાશે પણ ફરી આગળ જ વધે. ક્રાઇમ સ્ટોરી સિવાય પણ એવું વાંચીને માજા આવી. સ્પર્ધા માટે શુભેચ્છા
00
Rupesh dalal - (03 July 2026)અદ્ભૂત વાર્તા.. 👌👌 પરિપક્વ કલમ અને સુંદર લેખનશૈલી.. 👍 પણ વાર્તા કંઈક વધારે જ અધૂરી લાગી. છેવટ સુધી સમજાયું નહીં કે એ વ્યક્તિ વિનય હતો..? અને કઈ વાતની માફી..? વાર્તા પુરી થાય પછી વાચક વાર્તાનો ભાગ બનીને વાર્તા પુરી કરવા પ્રયત્ન કરી શકતો નથી. બાકી બહુ સુંદર અને અદ્ભૂત વાર્તા.. ❤️❤️ સ્પર્ધા માટે શુભેચ્છાઓ 💐💐