• X-Clusive
સરનામા વિનાનું આકાશ

સરનામા વિનાનું આકાશ


જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' જ્યોત્સ્ના પટેલ 'જ્યોત'

Summary

​આયખાના આખરી પડાવ પર, વર્ષો જૂના સંબંધોના ભારમાંથી મુક્તિ પામ્યા પછી... અંતરના આકાશમાં કેવા રંગો પૂરાય છે? ​અણધાર્યા વળાંકો અને...More
Romance Story Social stories
Rupesh dalal - (28 July 2026) 5
સરસ વાર્તા, હમણાં થોડા સમય પહેલા જ ન્યુઝ પેપરમાં આ વિષય પર એક લેખ વાંચ્યો હતો. આ રીતે છુટા પડવાને 'ગ્રે ડિવોર્સ' જેવું રૂપકડું નામ આપ્યું હતું. લગ્નના ત્રીસ પાંત્રીસ વર્ષ પછી સંબંધોમાં કોઈ નવીનતા નથી રહેતું. શુષ્ક થઈ ગયેલા સંબંધોમાં એકબીજા પ્રત્યે આદરભાવ થવાને બદલે એકબીજા પર દોષારોપણ થવા લાગે છે. અને સંબંધમાં બંધાયેલી બંને વ્યક્તિને એવું લાગે કે આખી જિંદગી બહુ સહન કર્યું, હવે જતી જિંદગીએ પોતાની રીતે સ્વતંત્ર થઈને રહેવું છે અને બંને રાજીખુશીથી છુટા પડી જાય...! પણ પ્રશ્ન એ છે કે ઉંમરના એ પડાવ પર કે જયારે બંનેને એકબીજાની ખરેખર જરૂર હોય ત્યારે છુટા પડી જવાથી શું ખુશ રહી શકાય છે ખરું...? ખેર, લાંબી ચર્ચાનો વિષય છે. આ વિષય પર મેં પણ એક કૃતિ લખવાનું વિચાર્યું હતું ખરું.. પણ હું વિચાર અમલમાં મુકું એ પહેલા....! સુંદર લેખનશૈલી અને માવજત સાથે લખાયેલી અદ્ભૂત વાર્તા 👌👌 અભિનંદન 💐💐

1 1

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (23 July 2026) 5
શબ્દોને ખૂબ સરસ રીતે ગૂંથીને તૈયાર કરેલી રચના. પણ મારા મતે સ્ટોરી ત્રણ ચાર વાક્ય પહેલાં j end કરી હોત તો વધારે અસરદાર થાત.

1 1

ગિરીશ મેઘાણી - (23 July 2026) 5
બહુ સરસ રજૂઆત. શબ્દોની માયાજાળમાં વાર્તા બરાબર લપેટાઈ ગઈ છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 1

K.p. Zala - (02 July 2026) 5
ખૂબ જ નજાકત થી રચના ને ઓપ આપવામાં આપની હથોટી છે, સુંદર રીતે માનવમનની ગતિ નેઆકારી સુંદર રચના કરી છે.વાચક ને જકડી રાખવામાં આપ સફળ છો.અભિનંદન

1 1

જ્યોતિ ચાવડા 'જ્યોત' - (02 July 2026) 5
વસુધા રોકાઈ જશે..? અદ્ભુત 👌 ખૂબ જ ભાવુક 👌👌 ખૂબ જ શુભેચ્છાઓ 🎂🎂

1 1


Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 5

People read : 16

Added to wish list : 0