• X-Clusive
શબ્દોનું કાદવ

શબ્દોનું કાદવ


Tamnna Kesodiya Tamnna Kesodiya
Social stories
Bharat Chaklasiya - (18 October 2026) 5
એક સ્ત્રીને હંમેશા ઘણું બધું જતું કરીને જ પોતાનો સંસાર બચાવવાનો થતો હોય છે. પુરુષની કોઈ જવાબદારી જ હોતી નથી. સાસરામાં બધા સમજે એવું હોતું નથી. એટલે સહન કર્યે જ છૂટકો. પણ આજ કાલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવેની છોકરીઓ સાસરામાં પણ વટથી જ રહે છે. અત્યારે જે સાસુઓ બની છે એ સ્ત્રીઓને તો બિચારીઓને એવું થયું છે કે જ્યારે વહુ બનીને આવી હતી ત્યારે સાસુના શાસન નીચે ડરી ડરીને રહેવું પડયું હતું અને હવે જ્યારે એ બધી સાસુઓ બની ત્યારે જમાનો બદલાઈ ગયો..હવે વહુઓમાં શાસન નીચે વહુથી ડરી ડરીને રહેવાનું આવ્યું. જો સાસુપણુ ભોગવવા જાય તો વહું પિયરની વાટ પકડે. દીકરાનું ઘર વસાવવા બિચારી આ સ્ત્રીઓએ પુરી જિંદગી ભોગ જ આપ્યો છે. વાર્તા સરસ છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ. સમય મળે તો અમે લખેલી વાર્તા વાંચીને વાટકી વ્યવહાર પૂરો કરશો.😀

1 1

ગિરીશ મેઘાણી - (17 October 2026) 5
આ બધું દીકરીના પાછા આવ્યા બાદ કહેવાને બદલે પહેલાં કહ્યું હોત તો? સમસ્યાનું નિવારણ સારું રહ્યું.

0 1

જ્યોતિ ચાવડા 'જ્યોત' - (16 October 2026) 5
ખૂબ જ ભાવુક 👌 અદ્ભુત શીખ આપી છે 👌👌👍👍

1 1


બસ એટલી જ વાત છે મારા સર્જનની અંદર, હું દિલ રેડી દઉં છું ને શબ્દો ગઝલ બની જાય છે. Tamnna.. ✍🏻

Publish Date : 16 Oct 2026

Reading Time :


Free


Reviews : 3

People read : 7

Added to wish list : 0