• X-Clusive
હિમવર્ષા

હિમવર્ષા


મરિયમ  ધુપલી મરિયમ ધુપલી
Reminiscent Social stories
Raval Suchita - (27 October 2026) 5
સુંદર વાર્તા

0 0

heena dave - (26 October 2026) 5
અદ્દભુત!અદ્દભુત! આગોતરા અભિનંદન દીદી💐💐💐💐💐

0 0

જ્યોત્સ્ના પટેલ 'જ્યોત' - (23 October 2026) 5
જબરદસ્ત! 👌👌👌

0 0

Bhumi Joshi " સ્પંદન" - (22 October 2026) 5
લાજવાબ

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (22 October 2026) 5
વાત કેવી પણ હોય અને કેવડી પણ હોય..! જો વાત તમારી કલમે ચઢી આવે તો એ ઉત્તમ વાર્તા ન બને તો અચરજ! શબ્દે શબ્દ...સાથે અલગ બોલી હોવા છતાં વાર્તાથી દૂર જવું ન ગમે તેવી અદ્ભુત વાર્તા... આગોતરી અભિનંદન વર્ષા...

0 0

Mariyam Soyeb alloo - (18 October 2026) 5

0 0

Bharat Chaklasiya - (17 October 2026) 5
દેશ અને વિદેશ બંને એની જગ્યાએ પોતપોતાનું મહત્વ ધરાવે છે. દેશમાં છે તે વિદેશમાં નથી અને વિદેશમાં છે તે દેશમાં નથી. કોને શું ગમે છે એના પર જીવનના સુખ દુઃખનો આધાર છે. બાકી રાંદેરની આલુપુરી હવે આખા સુરતમાં ધડબડાટી બોલાવે છે. સ્કૂટી વાળી વાર્તામાં ભજીયા અને આ વાર્તામાં આલુપુરી! વાહ વાહ! ભલે સદેહે બંને વાનગીઓ પ્રાપ્ત નથી થઈ શકતી પણ એ વાનગીઓનો સ્વાદ તો યાદ આવી જ જાય છે. વાર્તામાં પ્રયોજાયેલી ભાષા મેં સુરતમાં પણ ક્યારેય સાંભળી નથી. કદાચ રાંદેરમાં વસતા મુસ્લિમ બિરાદરોની પોતીકી ભાષા હશે. બહુ ઓછી વાર્તાઓ આપની બિરાદરીની વાત કહેતી સાંભળવા મળે છે. ખૂબ સરસ વાર્તા.

0 0

View More

Publish Date : 16 Oct 2026

Reading Time :


Free


Reviews : 8

People read : 13

Added to wish list : 0