• X-Clusive
સવાલ
Reminiscent Social stories
heena dave - (28 October 2026) 5
નિ:શબ્દ!👌👌👌👌👌

0 0

Bhumi Joshi " સ્પંદન" - (22 October 2026) 5
અફલાતુન

0 0

Rupesh dalal - (19 October 2026) 5
અને છેલ્લા પુછાયેલા એ સવાલે આખા શરીરમાં ધ્રુજારી ફેલાવી દીધી.. ક્યા તુમ્હે બારિશ મેં ભીગના પસંદ હૈ...? અદ્ભૂત.. 👌👌 અચ્છી લડકીયા સવાલ નહીં પૂછતી. બાળપણથી લઈને ઘડપણ સુધી ફક્ત ત્યાગ અને માત્ર ત્યાગ. પછી એ છોકરી હોય, પત્ની હોય કે માતા હોય. પણ કોઈએ તો આગળ આવવું પડશે ને આ જડ માનસિકતામાંથી અને કોઈકે તો પૂછવું પડશે ને... ક્યા તુમ્હે બારિશ મેં ભીગના પસંદ હૈ... હેટ્સ ઓફ ટુ યુ... મરીયમ બેન. અભિનંદન 💐💐💐

0 0

Bharat Chaklasiya - (17 October 2026) 5
ઓહ કેટલી સુંદર અભિવ્યક્તિ. એક સ્ત્રી કેટકેટલી રીત રીવાજની જંજીરોમાં જકડાયેલી હોય છે. કેટકેટલા અરમાનો વારંવાર કચડાઈ જતા હશે. કેટકેટલા સવાલો એના હૈયામાં ઉગતા પહેલા જ કરમાઈ જતા હશે. એની ખુશીઓનું ગળું ઘોટી દેવામાં એના જ પરિજનો પળનોય વિલંબ નથી કરતા. કાગળની હોડી તરતી મુકવાનું છોડાવીને નાઝનીનને રોટલી બનાવવા બેસાડી દેવામાં આવી ત્યારે એનો ભાઈ એના જ કાગળોની હોડીઓ બનાવીને તરતી મૂકે છે અને તાળીઓ પાડે છે એ ઘટના હૃદય વલોવી ગઈ. નાઝનીનના મનમાં ઉઠતા સવાલો દરેક બાળકીના મનમાં, દરેક યુવતીના મનમાં, દરેક પ્રૌઢાના મનમાં ઉઠતા હશે. પણ એ સવાલોના જવાબ તો દરેક નાઝનીને જ મેળવી લેવા પડતા હોય છે. સદીઓથી સ્ત્રી અનેક અત્યાચારો સહન કરતી જ આવી છે. અને હજી પણ સહન કરતી જ રહેતી હશે. પોતાના જ જ્યાં દુઃખ દેતા હોય ત્યાં જઈ જઈને જાય પણ ક્યાં! છેલ્લે જ્યારે નાઝનીન એ યુવતીને પૂછે છે કે તુજે બારીશમે ભીગના પસંદ હે? એ સવાલ એ યુવતીને કેટલો ગમ્યો હશે! વાર્તાનો એ અંતિમ સંવાદ આખી વાર્તાને સુંદર ઓપ આપે છે.

0 0

Bhavana Rathod - (16 October 2026) 5
લાજવાબ...🌻🌻🤍🤍

0 0


Publish Date : 16 Oct 2026

Reading Time :


Free


Reviews : 5

People read : 8

Added to wish list : 0