K.p. Zala - (18 October 2026)ખૂબ જ સુંદર રચના છે.ક્ષમાશીલ હૃદયો જ આવું ઉમદા વિચારો વાળું જીવન જીવી શકે અને પાપી ને પણ નાનકડા દીકરા માં પોતાના જ દીકરા નાં દર્શન પામી માફ કરવા ની ભાવના ને આકાર આપી શકવા ની તાકાત દેવા ના હૃદય માં છે.મનોજગત ની ભાવના ઓ ને નિરુપણ કરવામાં લેખિકા ની કલમ ને ધન્યવાદ.
11
જ્યોતિ ચાવડા 'જ્યોત' - (16 October 2026)ખૂબ જ ભાવુક 👌 અદ્ભુત 👌 પાપીને નહીં પાપને હણો.. ખૂબ જ સુંદર 👌