Rupesh dalal - (21 October 2026)સરસ, સુંદર લાગણીશીલ વાર્તા.. 👌 લેખનશૈલી ઉત્તમ.. 👍 ખૂબ અભિનંદન 💐💐
10
મૌલિક ત્રિવેદી - (21 October 2026)અરીસા જેવી છે આ વાર્તા બધાની જ છે અને તોય કોઈની નથી. પ્રથમ પુરૂષમાં લખીને તમે આ વાર્તાને વાંચનાર માટે જીવંત કરી દીધી. સાચો પ્રેમી અલગ થયા પછી પોતાની આત્મા જીવી શકતો જ નથી કારણકે તેને પ્રેયસીની આત્મા સાથે જીવવાની આદત પડી જાય છે. એ મૂક આદત અને બરાડતી લત વચ્ચેનો સેતુ એટલે આ વાર્તા . ખૂબ ગમી. ફરી એકવાર વાંચીશ 💐💐
10
Bhumi Joshi " સ્પંદન" - (20 October 2026)વાહ... અદ્ભુત અને અનુપમ શબ્દ શૈલી... ખૂબ ખૂબ હ્રદયસ્પર્શી.. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેરછાઓ દીદી
10
D'Kumar Prajapati 'નિસર્ગે'🍁🍁🍁 - (20 October 2026)"અવાચિત" ... કોઈ કલ્પના નહીં પરંતુ જીવંત સચ્ચાઈ... જગતના કેઈ એક ખૂણે આ સચ્ચાઈ હજીપણ અસ્તિત્વ ધરાવતી હોઈ શકે, કદાચ...! વિચારો, તો વધુ વહેરાઈ જ જવાય એવી કહાની.. શબ્દોની ગૂંથણી અને ભાવવિશ્વની સભરતા અદ્ભૂત... નાયકના વિચારોના વહેણે વહેતી અને વાચકના માનસપટ પર હકીકતમાં ભજવાતી લાજવાબ કથા... વધારે શું લખું...!!!? સ્પર્ધા માટે અઢળક અઢળક શુભકામનાઓ.. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ⭐⭐⭐⭐⭐ + ⭐
10
Jagruti Kaila - (19 October 2026)ખૂબ જ સરસ.. કલમ હંમેશા કમાલ કરે છે. 👌👌👌
10
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (18 October 2026)વિચાર કરવા મજબૂર કરે તેવા અંત વાળી કથા અને કથાનક ખૂબ ગમ્યું. સુંદર લેખન અને કથાની માવજત પ્રશંશનીય છે.
10
સાગર મારડિયા - (18 October 2026)વાહ બેન વાહ... અદ્ભૂત આલેખન.... સ્પર્ધા માટે ખુબ ખુબ શુભકામનાઓ 🎉💐
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...
Book Summary
કેટલીક લાગણી કહ્યા વિનાની ન રહે તો પણ કાયમ સાંભળ્યા કે વાંચ્યા વિનાની રહી જાય છે!