ભાવનગરની યાદ ક્યાં ગઈ, મને ખબર નથી!
દોસ્તો ક્યાં ગયઈ, મને ખબર નથી!
પરીક્ષા કયાં ગઈ, મને ખબર નથી!
પેપર કેવા ગયા, મને ખબર નથી!
કોણ ગયું’તું બોરડા, મને ખબર નથી!
કોના પેટમાં શું દુઃખે, મને ખબર નથી!
ગઢડા ક્યાં છે, તે મને ખબર નથી!
સેજલ કોનું નામ છે, મને ખબર નથી!
ધીરજ શેં ખૂટી તેની મને ખબર નથી!
તિજોરી લૂંટી તેની મને ખબર નથી!
મનુષ્ય થયા સ્વતંત્ર તેની મને ખબર નથી!
કેમ ચાલે છે તંત્ર તેની મને ખબર નથી!
હવે પછી શું થશે, મને ખબર નથી!
આખો દેશ ક્યાં જશે, મને ખબર નથી!