નિકિતા પંચાલ - (05 June 2021)વાહ રાહી ખૂબ જ સરસ ગમે તે પરિસ્થિતિ હોય પણ હંમેશા હસતાં સામનો કરવો જોઈએ
00
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (28 April 2021)વાહ ખૂબ સરસ કહ્યું dear..! સાચી વાત છે પરિસ્થિતી ગમે તે હોય પણ એનો હલ જો હસતાં (પોઝિટિવીટીથી) કરીએ તો વધુ આસાન બને છે.