સૂર્યાસ્ત અને તું ...!!
પૂર્વમાં ઉદય પામ્યો છે સંસ્કૃતિનો હ્દયગમ્ય સૂર્યોદય,
'પૂજે જનો સૌ ઊગતા રવિ'ને એ જ તો છે અભ્યુદય.
પશ્ચિમ તરફ ઢળતા રહ્યો તો તું માનજે ગયો આથમી,
રવિરાજ પણ ઢળતો રહી આથમે પશ્ચિમના સાથથી.
******************************************
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'. સુરત (વીરસદ).
Mobile : 87804 20985
******************************************