• 23 October 2021

    શમણું

    શમણું

    5 112

    શમણું પણ કેવું મજા નું છે.

    ભૂલી બિસરી યાદો ની જેમ

    આવે છે ને કેટલોય રોમાંચ

    જગાડી ને ચાલ્યું જાય છે.

    પણ હા. એ શમણા મા પણ તને

    મળવા નો જે આનંદ છે એ

    અવર્ણનીય છે.

    બસ તુ મને મળે છે શમણા માં

    ને એટલે જ મને શમણું ખૂબ વહાલું લાગે છે.



    Sulbha Thakkar


Your Rating
blank-star-rating
રાજેન્દ્ર સોલંકી - (23 October 2021) 5
ખૂબ સરસ શબ્દો.💐💐

0 2

Babalu oza - (23 October 2021) 5
વાહ વાહ મેમ, બહુ જ સુંદર પ્રેમની પરિભાષા કહી...!👌👌👌💐💐💐

0 1