• 07 April 2024

    વિચાર એજ વ્યકિત ના જીવન ના પાયારૂપ ઘડતર નો એક મહાન આધાર છે

    વિચાર એજ વ્યકિત ના જીવન નો ઘડતર એક આદર્શ આધાર છે.એક મહાન

    0 8

    દરેક વ્યકિત ને જીવન ના ઘડતર તરફ ના તમામ પ્રકાર સર્જન માંથી એક મહત્ત્વ ના વિચાર વિષયક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા તરફ ના એક નહી પરંતુ આ તમામ વિવિધ વિષયક વિચારો માંથી એવા વિચાર વિષયક કાર્ય ની શરૂઆત સ્રેષ્ઠ રીતે કરવા માં મહત્તમ ના અને એવા એ વિષય ના વિચાર માંથી પોતાને ગમતા અનેક હકીકત દર્શાવતા વિચાર વિષયક બાબતો ના આ આગ્રહ પુર્વક ના વિચાર ને લઈ ને પણ સતત પ્રયત્નશીલ રહીએ તોજ આપણે આપણા જીવન ના લક્ષ્ય ને સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર કાર્ય તરફ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સર્વોતમ વ્યકિત તરીકે સફલ બનીએ એ એક હકીકત અને સ્વપ્ન જોવા જઈએ એ એકજ વિચાર વિષયક બાબત ના પાયારૂપ આધાર ના વિવિધ વિચાર વિષયક બાબત ના પાયારૂપ કાર્ય ના મૂલ્યવાન કાર્ય ને સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સર્વોતમ સાબિત કરે છે, તે કાર્ય કરીએ એ મહત્ત્વ ની બાબત અને એક હકીકત ના વિચાર વિષયક સિદ્ધિઓ માંથી એક મહત્ત્વ બાબત છે, આપણે જો ચોક્કસ હકીકત રૂપ કાર્ય ના આરંભ તરફ વિચાર વિષયક વિસ્તાર પર વિશેષ વિચાર કેન્દ્રિત કરીએ તો આપણા જીવન માં સર્વોતમ કાર્ય માં આપણે ચોક્કસ સફલ થઈ શકીએ તે એક હકીકત છે.



    સિકંદર દાઉદ ભડાલાભૈયાં


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!