મારી વાત એ માત્ર જો મારી ભાષામાં અને મારા વિચારો એક આજે જો મારા પૂરતા જ મર્યાદિત હોય તો તેને સાંભળે તેને કોઈપણ પ્રકારનો રસ કે રૂચિ પડતી હોય છે, તેજ વિષય જો તેમની પાસે રજૂઆત કરીએ તો તેને સંભાળનાર વ્યક્તિ ઓ ને તો તેમાં રસ પડે જ છે,અને સાથે સાથે આપણા વ્યક્તિત્વ ની વાત તેમાં બહાર આવે છે,પરંતુ જો કોઈપણ વ્યક્તિ ને ગમે તે બાબતે વાત ગમે તે સમયે ગમે તે જગ્યાએ રજૂઆત કરીએ તો તેનું જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે નહીં, આમ આપણા જીવનમાં કોઈપણ વાત ની રજૂઆતો કરવા માટે યોગ્ય વ્યક્તિ પસંદગી કરવામાં આવી હોય તોજ આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તે પણ એક હકીકત છે.