• 10 January 2025

    રેળાયેલી કાજળમાંથી

    પતિએ પત્ની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ ?

    5 251

    પતિએ પત્ની સાથે બાપ જેવો નહિ પણ દિકરા જેવો વ્યવહાર કરવો જોઈએ...
    કારણ કે એ તમારા બાપ જેવા સ્વભાવને એ ધિક્કારશે નહીં જ પણ ક્યારેય મનથી સ્વીકારશે પણ નહીં અને સ્ત્રીઓની લાંબા ગાળાના વિચારોવાળી બુદ્ધિ શક્તિ સત્ય હોય છે.

    જો સ્ત્રી સામે તમે એક બાળક તરીકે વરતશો તો એ તમને મિત્ર સ્વરૂપે સ્વીકારશે અને તમારી બહુ કાળજી લેશે. નાની નાની બાબતોનું ધ્યાન રાખશે જ્યારે એક બાપ તરીકેના તમારા સ્વભાવથી હમેશાં રડતી રહેશે.

    જો કે એક સ્ત્રી ક્યારેય ન ઈચ્છતી હોય કે એનું પ્રિય પાત્ર એની સામે નમી જાય, એ માત્ર એટલું ઈચ્છતી હોય કે બસ મને સમજે એને મારી સાથે ચાલે, માનસિક રીતે ક્યારે મને શું જરૂર છે એનું ધ્યાન રાખે બસ... આર્થિક રીતે મને કંઈ નથી જોતું.

    ( પુસ્તક રેળાયેલી કાજળમાંથી )

    - જયદીપ નાગરાજ પરમાર ' અમી '



    Ami Nagraj


Your Rating
blank-star-rating
Mayursinh Vanar - (23 July 2025) 5

1 0

Om k. - (22 July 2025) 5

1 0

vegda varsha - (21 May 2025) 5

1 0

Jyoti Shilu - (03 May 2025) 5
📝💯✅🙌🏻👌🏻👌🏻👌🏻👌🏻📝but aava bhagye jjj samjva vala koi ne mle chhe...

1 0

Nikita Parmar - (28 March 2025) 5

1 0

sonal mehul - (28 March 2025) 5

1 0

Bhagyesh Bhoi - (09 March 2025) 5

1 0

View More