• 18 October 2024

    વિચારો ની સુંદરતા

    વિચાર એજ સુંદર સ્રેષ્ઠ સર્જન ના પાયારૂપ પથ્થર સમાન છે.

    5 24

    વિચાર એજ વ્યકિત સફલ સાબિત કરનાર ઉત્તમ ઉદેશય સિદ્ધ કરનાર સર્વોતમ સ્થાન નિશ્ચિત કરનાર સર્વોતમ કાર્ય સિદ્ધ કરનાર વ્યકિત સાબિત થઈ શકીએ તેમ છીએ, એ એક ઉત્તમ વિષય ઉપર સચોટ મહત્ત્વ પુર્ણ બાબત સાબિત કરે છે,આમ આપણા જીવન ના તમામ સુખ પ્રાપ્ત કરનાર કાર્ય સિદ્ધ કરનાર વ્યકિત સાબિત થઈ શકીએ તેમ છીએ, આમ જોઈએતો દરેક વ્યકિત નાં તમામ આવશયક પાયારૂપ કાર્ય ને સર્વોતમ સફલ સાબિત કરનાર ઉત્તમ ઉદેશય સિદ્ધ કરનાર વ્યકિત નાં જીવન માં ઉત્તમ વિષય પર વિશેષ ધ્યાન આપીએ એ પણ એક ઉત્તમ હકીકત તરફ હકારાત્મક વલણ વિષયક ફરજ રૂપ બાબત છે, આમ જોઈએ તો દરેક વિષય તરફ ગહન વિચાર કેન્દ્રિત કાર્ય ની શરૂઆત કરીએ, એ પણ એક ઉત્તમ જરૂરિયાત ની બાબત છે.



    Sikandar Bhaiya