13જીવનનો પ્રથમ પ્રેમ ભગવાન મળ્યા જેવો અહેસાસ છે કેમ કે એ સમયમાં માણસની અંદર જે ચમક અને નિખાર જોવા મળે છે એ એના જીવનની એક સુંદર ઘટના છે દુઃખદ એ કે હાં ગુમાવ્યાનો ઘા એક અસહય પળ છે.
પ્રથમ વખત આપડે પ્રેમ કરીએ છીએ
અને બીજી વાર શોધીએ છીએ
અર્થાત્ પ્રથમ પ્રેમ બસ મળી જાય છે થઈ જાય છે !!
અને આપણે મળવાનું મન બનાવી શકીએ છીએ પણ મળવાનું નક્કી નહિ કરી શકતા.
કેમ કે મળવાનું અમથું થઈ જાય છે વગર કારણે !
મારું ચૂપ થઈ જઉં અને ચૂપ રહેવું એકજ પ્રકારના બે અલગ અલગ મારી લાગણીના પ્રશ્નો છે જે ભાગ્યેજ તું સમજી શકીશ.
અને કોઈ વ્યક્તિ થી કઈ સરળતાથી મળી જાય ( દા: પ્રેમ , હૂંફ , આદર ,ઈજ્જત etc )
અને આટલું મળ્યા પછી આપડે બીજા વ્યક્તિમાં એ બધુજ મળે એવી આશા રાખ્યા કરીએ છીએ જે જે તે સમયે એક વ્યક્તિએ આપ્યું હોય પણ કહેવાય છે ને પ્રેમ એકજ વાર થાય એમજ વ્યક્તિ અમુક એકજ વાર મળે
અને એ સમયે આપણે એ વ્યક્તિમાં એ બધુજ શોધીએ છીએ જે પહેલા મળ્યું હોય અને એનાજ કારણે આપણે એ વ્યક્તિને અને બીજું કંઈક ખાસ ખોઇ બેસીયે છીએ જે પહેલા કરતા કઈક ખાસ એના દ્વારા મળ્યું હોત. !!
અને જે કહીને જાય છે કે હું જઉં છું એ મારા ખ્યાલથી જવાજ ના માંગતું હોય.!!
સારાંશ :- વ્યક્તિની ઓળખ જ સાચો પ્રેમ કેમ કે આપણે સારા વ્યક્તિને ઈગનોર કરી બીજા એવા વ્યક્તિ પાછળ દોટ મુકતા હોય છીએ જે આપણું હોતું જ નથી કેમ કે જેની પાછળ ભાગો છો તમારી ભાવનાઓ સન્માન લઈને શું ખબર એ મેળવવા જ ના માંગતો હોય તો બસ એટલુ જ ભાગો નહીં ભાવના સન્માન એને સાચવવા આપો જે ભાગે નહિ સાથે ચાલે કેમ કે ખોટા પાછળ ભાગવાથી સાચું ગુમાઈ બેસવાનો સમય બહુજ કપરો હોય છે..
કેમ કે એકલા રેહવું , અને એકલા રહેવામાં ફરક છે.
કેમ કે જે કહીને જાય છે એ જવા જ નથી માંગતું સાચું ને??
અફસોસ ત્યારે થશે જ્યારે આપણે પ્રેમ કરવા તૈયાર હતા અને એ પ્રેમ શોધવા માટે ❤️
આનુજ નામ તો પ્રેમ છે. તો શું વિચારો છો શોધી લ્યો ગમતો પ્રેમ પણ ફરીથી જે જવાનું કહે છે એ જતું નથી
કેમ કે એનું તો નામ છે પ્રથમ પ્રેમ......
થોડુક જો અંતર આત્મા સુધી શબ્દો ગયા હોય તો જરૂર શેર કરજો..