• 07 December 2025

    નંબર ૩, સાંજે ૬:૧૪ મિનિટ (બ્લ્યુ પેન)

    મૂંઝવણ

    0 8

    મુંઝવણ એટલે એક અવાજ છે..


    જે દિલ માં જ સ્તબ્ધ થઈ ગયો છે..


    મુંઝવણ એટલે છે કે કોઇ ને નીચાં દેખાડવા ગમતા નથી...


    અપેક્ષા ઓ સાથે ખડી ઉતરી છું એટલે મુંઝવણ છે....


    મુંઝવણ એટલે કે બધું છે....

    છતાં કાંઇ ન હોવાં નો અહેસાસ થાય છે...


    મુંઝવણ શરીર ની નસે નસો માં છે..


    મુંઝવણ એટલે આસું બંધ થઇ જાય છે..


    મુંઝવણ એટલે કે દિલ ,દિમાગ ,કે મન માં આવેલા વિચાર નું જાળું બની જાય છે...


    મુંઝવણ મિત્રો થી સગા સંબંધીઓ ને ઘરના લોકો નાં માટે પણ હોય છે...


    મુંઝવણ કોઈ ની સાથે વાત કરવી ના ગમે..

    .

    મુંઝવણ એટલે કોઈ આપણને પોતાના ગણતા હોય છે...

    તો એ લોકો સમજાવે એ પણ સાંભળવું નથી ગમતું....


    મુંઝવણ માં કામ કરી લો છો...



    પણ

    કોઈ દુનિયા માં મારું નથી એવું લાગે છે...


    મુંઝવણ થાય એટલે આંખ નું તેજ નથી રહેતું..


    મુંઝવણ થાય ત્યારે શરીર નું પણ તેજ ખતમ થઈ જાય છે..


    મુંઝવણ થાય ત્યારે તમારો આત્મવિશ્વાસ નબળો પડતો જાય છે....


    મુંઝવણ થાય ત્યારે શરીર ની સ્ફુર્તિ ખતમ કરી નાંખે છે...


    મુંઝવણ ઓછાં માં ઓછી "6 "મહિના રહેછે...


    અને વધારે માં વધારે મુંઝવણ "2 "વષઁ થાય છે....


    મુંઝવણ માં હાથ પગ કે શરીર ના અંગો ઓછો સાથ આપે છે...


    મુંઝવણ એટલે છે..

    કે કોઇ ને પણ ના ગમે એ જગત વગર એટલું સુંદર છે....


    મુંઝવણ બધાં ને થાય છે...

    કોઇ ને ખબર પડે છે...કોઇ એમ સમજે છેકે તબિયત સારી નથી...દવા લઇ ને પણ સાજા નથી.

    થતાં એટલે મુંઝવણ થાય છે....


    "મુજારો 4 દિવસ માં પુરો થઇ જાય છે..."



    મુંઝવણ થાય ત્યારે બધું સુખ હોવાં છતાં કોઇ સુખ માં સંતોષ જોવા નથી મળતો......



    મુંઝવણ માં બહુ કંટાળો આવે છે...



    મુંઝવણ માં હંમેશા પોતાના મા નબળાઈઓ જ દેખાય છે...


    મુંઝવણ માં હંમેશા માટે હારી ગયા હોય એવું લાગે છે..


    મુંઝવણ માં નકારાત્મક વિચારો અને નકારાત્મકતા બહુ અનુભવ થાય છે...


    મુંઝવણ માં બહુ ગુસ્સો હંમેશા દિલ ,દિમાગ માં રહેછે..


    મુંઝવણ પોતાની અંદર જ નકઁ નક્કી કરી લે છે....


    મુંઝવણ અંદર રહેલી આંતરિક શકિત ને બહાર આવવા દેતી નથી...


    મુંઝવણ થાય ત્યારે આપણે ભગવાન ના હાથ નું રમકડું બની જઇએ છીએ...


    મુંઝવણ થાય ત્યારે માણસ પોતાની જાત ને સાચી રીતે ઓળખે છે...


    મુંઝવણ માં માણસ અહંકારને લીધે પોતાની જાત નું મુલ્યાંકન કરી શકતો નથી...


    મુંઝવણ માં મૂલ્યવાન ક્ષણો પણ ગુમાવી દઇએ છીએ...


    મુંઝવણ માં માણસ પોતાની કુંઠિત વિચારધારા નો શિકાર બને છે..

    ખંજર કી કયાં મજાલ


    કિ એક જખમ કર સકે,


    ઘાયલ હુઆ હૈ તૂ"


    મુંઝવણ માટે શબ્દો જ અનંત છે...



    મુંઝવણ....મુંઝવણ....મુંઝવણ



    મુંઝવણ જણે અનુભવ હોય તેને રિયલ ખબર હોય છે..


    મુંઝવણ જિંદગી માં એક વાર બધાં ને થાય જ છે...


    મુંઝવણ અને મુજારો બંને વચ્ચે ખુબ અંતર હોય છે..


    મુંઝવણ માટે ઘણાં શબ્દો ઓછા પડે છે..



    એ.જ.લી.

    વૃશાલી. જે.શેઠ. (વૃત્તિ)



    Vrushali (વૃત્તિ) Sheth


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!