• 06 February 2026

    નંબર:૪ સાંજ:6:39 (કાળી પેન)

    બ્લોક કરી દે

    0 4





    જિંદગી માં બ્લોક કરી દે..🌹


    જિંદગી માં બ્લોક કરવાથી ફાયદો શું થશે..🌹


    જિંદગી માં બ્લોક કરવાથી તમારાં કમૅ તો

    નહીં છૂપાઈ જાય..🌹


    જિંદગી માં બ્લોક કરવાથી યાદો નહીં મિટાઈ જાય..🌹


    જિંદગી માં તમે તમારી મન ની વાત જણાવી એટલે

    બ્લોક કરી દવ એવું કેવી રીતે કરવું..🌹


    જિંદગી માં ખુશી થઈ કે તમે ડર વગર બોલી શકયા

    પણ બ્લોક કરીને અપમાનિત નહીં કરી શકું..🌹


    જિંદગી માં બ્લોક એને કરાય જેની સાથે જંગ લડવી હોય જેની સાથે કોઈ યુદ્ધ નથી પછી બ્લોક ન કરાય ..🌹


    જિંદગી માં આજે એક વાત કહેવીછે .. કુંવારા પણાનુ.

    ભરપૂર જોશ છે..🌹

    અને તેજ ની તાકાત છે એ તમારું સજૅન છે ..🌹


    જિંદગી માં તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના છે

    એક એવી દોસ્ત ની દોસ્ત ને ..🌹

    પણ એ હદ વટાવવા ઢોલ નગારા વાગે છે..અને તેજ અને તેજસ્વીતા નું સજૅન લખ્યું હોય છે બ્રહ્માંડમાં..🌹


    જિંદગી માં ખોટાં રસ્તે જતાં પહેલાં વિચારો કરવા કેમ કે એ શકય ન હોય પણ હાં તમારી દરેક મહેનત શૂન્ય થતાં વાર ન લાગે અને પછી જે થાય ત્યારે એ તો

    અસહનીય બની જાય છે ...🌹


    જિંદગી માં બ્લોક કરી દો..એ શબ્દ નથી પણ એક એવી જગ્યા છે જેને કારણે પોતાની જાત ને જ અંદર

    ખત્મ કરો છો ..🌹


    જિંદગી માં એ તેજ માટે લાયન્સ રાખ્યા છે .અને સાથે વૈભવ ની તેજી દુનિયા ને બતાવવા માટે અને પછી એ મિલન કરવા માટે સાક્ષાત્કાર અને સાક્ષી ભાવ માં દેવો નાં આશીર્વાદ અપાય છે .પછી એ તેજ અને તેજસ્વીતા નું આયોજન ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ...🌹


    જિંદગી માં ક્યારેય એવું ન વિચારવું કે તમે જે વિચારો કરો છો એ શક્ય જ બને ...બસ કોઈ તમને રસ્તો આપે કે આખી જિંદગી છે સવૅશ્રેષઠ થશે કોશિશ કરો રસ્તો ભટકાવે એ નબળું હોય અને દિશા તરફ વાળે એ

    અલગ જ વ્યકિતત્વ હોય છે ...🌹


    જિંદગી માં આ એક દોસ્ત ને એક દોસ્ત ની વિનંતી કરી છે

    🌹

    જિંદગી માં જે વાંચ્યું હતું એ સાચું જ હતું..

    એનો આનંદ થયો છે....🌹


    જિંદગી માં દોસ્તી એવી હોય કે ભટકતાં અટકાવે એ વિશ્વાસ મૂક્યો છે એને સાચવવા નો સવૅશ્રેષઠ પ્રયત્ન

    કર્યો છે... 🌹


    જિંદગી માં આ શબ્દ આપ્યો હતો.. જેને માન આપ્યું છે..

    🌹

    આ કોઈ ને દુઃખ પહોંચાડવા માટે નથી લખ્યું...🌹


    એ...જ...લી...

    વૃશાલી...જે..શેઠ., (વૃત્તિ)





    vrushali (વૃત્તિ) sheth


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!