1જિંદગી માં મેકઅપ તમારો ખૂબ વ્હાલો હોય છે ...💛
જિંદગી માં મેકઅપ તમારો દદૅ ની કહાની છે ....💛
જિંદગી માં મેકઅપ તમારી ખુશી હોઈ શકે છે ..💛
જિંદગી માં મેકઅપ સ્ત્રી હોય અને ન ગમે એવું તો
બને જ નહીં ...💛❤️
જિંદગી માં દરેક પ્રકારના મેકઅપ હોય છે .❤️💜💚💛
જિંદગી માં જેટલો મેકઅપ વઘારે એનાં જીવનમાં એકલતા અને એકાંત ગહેરાઈ થી ભરપુર હોય છે ..💛
જિંદગી માં રોજ રોજ જે મેકઅપ પાછળ દરેક
આંસુ અને સપનાઓ છૂપાયેલા હોય છે ..💛❤️
જિંદગી માં મેકઅપ કરો એટલે એવું લાગે કે સુંદરતા
અને હિરો ભગવાને મને જ બનાવીયા છે ..💛❤️
જિંદગી માં આ મેકઅપ તમારી સાચી પહેચાન અને સાચા ચહેરાને અંદર નાં અસ્તિત્ત્વ સુધી ખત્મ કરતો જાય છે ..
❤️💜💚💛💛❤️💜💚💛💛❤️💜💚💛
જિંદગી માં મેકઅપ આકૅષણ થી ભરપુર હોય છે પણ એ મેકઅપ જે વ્યક્તિ નાં મોંઢા ઉપર હોય છે એનાં ઈરાદા
તમે વાંચી નહિ શકો ...❤️💜💚💛
જિંદગી માં મેકઅપ કરવો મને ખૂબ ખૂબ જ ગમે છે ..💜
.💚💜💛❤️💜💚💛💛❤️💜💚💚💛❤️
જિંદગી માં મેકઅપ કરવાથી મૂડ તો ઠીક કરી શકો
છો..પણ જે દદૅ ની ચિનગારી ને ઠંડી નથી કરી શકતાં
💜💚💚💛❤️💜💚💚💛❤️💜💚💚💛
જિંદગી માં જ્યારે મેકઅપ ઉતારીયો ત્યારે ખબર પડી
કે દુનિયા તો બે મોંઢા નાં ઉપર વિશ્વાસ કરે છે ...💛
💜💚💚💛❤️💜💚💛💛❤️💜💚💛💛
જિંદગી માં જ્યારે મેકઅપ છોડ્યો તો ખબર
પડી કે નિયત બોલે છે ...💜💚💛❤️
જિંદગી માં જ્યારે મેકઅપ નહીં કરું નો નિર્ણય
લીધો ત્યારે ખબર પડી કે કેવી ઠોકરો આપે છે ..
❤️❤️❤️❤️❤️❤️❤️💜💚💚💛💛💛💛
જિંદગી માં જ્યારે મેકઅપ વગર પોતાના સ્વમાન સાથે ઊભી રહી ગઈ ત્યારે જવાબ મળ્યો કે ખાલી જ રહીશ ..
❤️💜💚💚💛💛❤️❤️❤️❤️💜💚💚💛💛
જિંદગી માં જ્યારે મેકઅપ વગર એ રુહ રુહ બોલી કે ચિંતા શું કરે છે તારું તેજ અને તારી નિતી ને કોઈ
ઓળખી નહીં શકે ...💚💚💛❤️
જિંદગી માં જ્યારે મેકઅપ વગર પોતાની જાત સાથે હંમેશા શાંતિ અને સૂકૂન મહેસૂસ થતું ત્યારે દુનિયા બોલતી કે એવી તો શું સુખ છે તારી પાસે ...
જે અમારી પાસે નથી ...❤️💜💚💚
જિંદગી જ્યારે મેકઅપ વગર પણ પોતાને અઘૂરાશ નહીં
પણ પૂણૅતા અનુભવાતી ત્યારે દિલ બોલ્યું કે
વૈરાગ્ય ની રાજરાણી છે ...❤️💜💚💛
💛💛💛💚💚💚💛💛💚💚💚💜💜💚💚
જિંદગી માં જ્યારે બઘાને સમજાવવા પ્રયત્ન કર્યો પણ બઘાં એ પોતાની મરજી થોપી ત્યારે ખબર પડી કે આ માયાનગરી માં મોહ ની પાસ જાળ બિછાવી છે ...❤️
💜💚💚💛❤️💜💚💚💛❤️💜💚💛💛
જિંદગી માં જ્યારે એવું કહું કે મેકઅપ હોય તો જ પ્રેમ કરી શકું નહિતર મજા નહીં આવે ત્યારે જે જાગ્યું એણે મને મુક્ત કરી દીઘી અને મેકઅપ નાં દરેક થપેડા મૂકીને
સંસાર નિભાવી લીઘો હતો..❤️💜💚💛💛
જિંદગી માં મુક્તિ અને વૈરાગ્ય નાં વૈભવ નો મેકઅપ
વગર નો લુક મારો દોસ્ત બની ગયો છે ...💜💚💛
❤️💜💚💚💛💛❤️💜💚💚💛💛💛💛💛
જિંદગી માં મેકઅપ તમને ઘમંડી બનાવે છે વિનમ્ર નહીં
બની શકો ...કેમ ???શા માટે ??? 💜💚💚
💛💚💚💜💜💚💚❤️❤️❤️💜💚💚💛💛
જિંદગી માં મારાં માટે મેકઅપ ની ગુલામી મને મંજૂર ન હતી .. કેમ કે મને મારી સિમ્પલ અસ્તિત્વ ની તેજી અને
સચ્ચાઈ ની મંઝિલ વ્હાલી હતી...💜💚💛💛
❤️💜💚💚💛💛❤️❤️❤️❤️💜💚💚💛💛
જિંદગી માં દરેક કે દરેક માણસ રોજ રાત્રે મેકઅપ ઉતારી લે છે ..પણ એ મેકઅપ નથી ઉતારતો પણ પોતાની અંદર
રહેલાં પાપો નાં પોટલાં બાંધેલા ઉતારે છે ...💜💚
❤️💜💚💛💛💛❤️💜💚💛💛❤️❤️💚💚
જિંદગી માં આજે ગવૅ મહેસૂસ થાય છે કે હું એવી પ્રાર્થના ની ઈરછા બની કે પેઢીઓ સુધી ઉદ્ધાર નું દ્વાવાર
બનીને આવી છું....❤️💜💚💛
જિંદગી માં આજે એટલી જ ખબર પડી કે હું
પેઢીઓ ની મુકિત કરવા આવી છું ..💜💚💛
💚💚💛💛💛💛💚💚💚💚💜💜❤️❤️❤️
જિંદગી માં આજે એ મેકઅપ વગર પોતાની જાત સાથે અંનત અંનત પ્રેમ કર્યો નિષ્કપટ ભાવથી જે
આજે ખૂબ ગમે છે ...❤️💜💚💛
જિંદગી માં મેકઅપ કરવો જોઈએ પણ એ મેકઅપ ક્યારેક તમારું પતન પણ કરે અને પાગલપન ની સીડી
બની જાય છે ...❤️💜💚💛💛
જિંદગી માં મેકઅપ કરજો જ પણ જ્યારે તમને ઊંડાણ જોઈએ તો મેકઅપ વગર જીવી જોજો નહીં અપનાવી શકો પોતાની જાત ને અંદર થી કે બહાર થી એક અંઘકાર જ દેખાશે ...❤️💜💚💚💛
આ સત્ય હકીકત છે ...❤️💜💚💚💛
જિંદગી માં આ કોઈ ને સંભળાવવા કે દુઃખ પહોંચાડવા માટે નથી લખ્યું...💜💚💛💛❤️
આ ઘણાં બઘાં લોકો નાં ચહેરા મેકઅપ વાળા
રિસર્ચ કર્યા હતા ...❤️💜💚💚💛
એ...જ..લી...
વૃશાલી...જે..શેઠ..(વૃત્તિ)