1105 People read 9 Received Responses 11 Received Ratings
Share with your friends :
About Rupali Dave
વાચક મિત્રો,મારા વિશે લખવાનું તો બહુ છે પણ ગૃહિણી છું ને એટલે ટૂંક માં લખી શકાશે નહી. ગૃહિણી માંથી લેખિકા બનવાનું મારા જીવન નું મનગમતું સપનું કદાચ ભગવાન શ્રી કૃષ્ણ ના કૃપા પ્રસાદ વગર અધૂરું રહી જાત.કોલેજ કાળ થી લખવું ગમતું હતું પણ ત્યારે લખવા માટે શબ્દો ટૂંકા પડતા હતા.કોરોના કાળ ના સમયે...More
વાચક મિત્રો,મારા વિશે લખવાનું તો બહુ છે પણ ગૃહિણી છું ને એટલે ટૂંક માં લખી શકાશે નહી. ગૃહિણી માંથી લેખિકા બનવાનું મારા જીવન નું મનગમતું સપનું કદાચ ભગવાન શ્રી કૃષ્ણ ના કૃપા પ્રસાદ વગર અધૂરું રહી જાત.કોલેજ કાળ થી લખવું ગમતું હતું પણ ત્યારે લખવા માટે શબ્દો ટૂંકા પડતા હતા.કોરોના કાળ ના સમયે મારા જીવનમાં સર્જન કરવાની શક્તિ આપી એમ કહી શકાય. આ સમય માં ભય ના ચક્ર માં અટવાઈ જવા કરતા વિચાર્યું હતું કે મન ના વિચારો ને ફેસબુક ના માધ્યમ થી લોકો સુધી પહોંચતા કરું.